Sunday 21 April 2013

માં ભારત ના જુવાનીયા

ચાલતા માર્ગે જો સામે વૃદ્ધ મળે 
           ઓ એને માં બાપ કહી ને પોકારતો હો જી રે 
            અને સેવા ઘણી ભારોભાર કરતો હો જી રે 
એ કેવી તારી ભક્તિ જુવાનીયા જુવાનીયા ઓ જી રે 

ઓમ ભોલે ભોલે ભોલે ભોલે ભોલે ભોલે ભોલે 
          ભોલે ભોલે કરી ને જ્યાં સાદ કરે 
          ત્યાં તો જટાધારી શિવ પોતે સામે આવે 
એ કેવી તારી શક્તિ જુવાનીયા જુવાનીયા ઓ જી રે 

પ્રભાતે ઉઠી એ હળ ને જોતે 
         પુરુષાર્થ એનો કેવો લીલો રંગ લાવે 
          પછી સાંજ તણી નહિ એને ભાન રે 
એ કેવી તારી હસ્તિ જુવાનીયા જુવાનીયા ઓ જી રે 

સંકટ સમયે ના કદી પાછો હટે 
        એ પ્રભુ રામ નું લઇ નામ આગળ વધે 
        વારસો ઈ ભારત ના શુરવીરો નો જી રે 
એ કેવી તારી મસ્તી જુવાનીયા જુવાનીયા ઓ જી રે 

સઘળી સંપતિ આપે એક જ ક્ષણ માં 
        લોહી બાળે ને શરીર એનું ઓગાળે 
        જયારે જોવે ક્યાય સેવા નું કાજ રે 
એ કેવી તારી દ્રષ્ટિ જુવાનીયા જુવાનીયા ઓ જી રે 

પ્રેમ ત્યાગ તણી જેની બે નીશાનીયું 
        જે ઉભો અડીખમ રહે સરહદે રે 
        દુશ્મન કોઈ આંગણે આવી ચઢે જો 
મોત એને મન ઘણી સસ્તી જુવાનીયા જુવાનીયા ઓ જી રે 

એ કેવી તારી ભક્તિ શક્તિ હસ્તી મસ્તી ને દ્રષ્ટિ જુવાનીયા જુવાનીયા ઓ જી રે 


                                                                                       - મયુર પારેખ 

========================================================

Its always been said that the time is for the youth.. The youth has now to take the responsibility.
I was thinking that how the youth of the country should be like,


ચાલતા માર્ગે જો સામે વૃદ્ધ મળે 
           ઓ એને માં બાપ કહી ને પોકારતો હો જી રે 
            અને સેવા ઘણી ભારોભાર કરતો હો જી રે 
એ કેવી તારી ભક્તિ જુવાનીયા જુવાનીયા ઓ જી રે 

One who worship God all over a day but don't fulfill his duty towards his parents is not a "Bhakt" in any manner... The true "Bhakti" of a young can be seen by only one thing.. when he consider every other old age person as his own mother and father and tries everything to serve them to please them.. that is the only way to worship the God..

ઓમ ભોલે ભોલે ભોલે ભોલે ભોલે ભોલે ભોલે 
          ભોલે ભોલે કરી ને જ્યાં સાદ કરે 
          ત્યાં તો જટાધારી શિવ પોતે સામે આવે 
એ કેવી તારી શક્તિ જુવાનીયા જુવાનીયા ઓ જી રે 

The power of a young man can not be measure if he goes out and fight with his ten country people...If he can pull some hundred kilogram weight.. If he is so dedicated and so lost in the love and respect of the God and The principle to live the life which are set by God.. that man.. only that man.. can call the God  anytime and anywhere to come down to help in solving the difficulties of life.. That is the Real Power of a Young.


પ્રભાતે ઉઠી એ હળ ને જોતે 
         પુરુષાર્થ એનો કેવો લીલો રંગ લાવે 
          પછી સાંજ તણી નહિ એને ભાન રે 
એ કેવી તારી હસ્તિ જુવાનીયા જુવાનીયા ઓ જી રે 

The greatness and the richness of young can no be determined by which car,bike he drives or which brand cloth,watch he wears.... 
The one who lives in village and every early morning he wake up and goes to the farm... and work so hardly to grow the food for his country people.. That is the Royalty... That is the Greatness of the young.

સંકટ સમયે ના કદી પાછો હટે 
        એ પ્રભુ રામ નું લઇ નામ આગળ વધે 
        વારસો ઈ ભારત ના શુરવીરો નો જી રે 
એ કેવી તારી મસ્તી જુવાનીયા જુવાનીયા ઓ જી રે 

To go around with friends and to party without any reason all night and saying.. "Yo, we live life like king size".. That's not the "Joy" of living the Life..
But one who back himself in any difficult situation... and never fall back... Having strong believe in the Lord the one who keeps fighting.. That's the true inheritor of the Great Indian fighters and then each moment of his life becomes the "Celebration"

 સઘળી સંપતિ આપે એક જ ક્ષણ માં 
        લોહી બાળે ને શરીર એનું ઓગાળે 
        જયારે જોવે ક્યાય સેવા નું કાજ રે 
એ કેવી તારી દ્રષ્ટિ જુવાનીયા જુવાનીયા ઓ જી રે 

One who opportunity to earn.. and make money and wealth for self is not the true visionary or ideal role model. 
But the one who is ready to give away everything he owns... and not only that.. but who is ready to serve.. by working hard himself... that's the greatest visionary and young role model.

પ્રેમ ત્યાગ તણી જેની બે નીશાનીયું 
        જે ઉભો અડીખમ રહે સરહદે રે 
        દુશ્મન કોઈ આંગણે આવી ચઢે જો 
મોત એને મન ઘણી સસ્તી જુવાનીયા જુવાનીયા ઓ જી રે 

Many time I see news around of suicide of young people around in the name of love and family stress.. but I will consider it as a total waste..
The true spirit of nationality can be seen only in the eyes of soldiers.. Who gives us the strongest example of Love and Sacrifices.. One who stands his ground in any difficulties and If the time arrives to fight in war.. He never values for his own life but only the respect and pride of his nation.

1 comment: